MEHNDI COMPETITION
- HOST PARIVARATAN GROUP
- START DATE 13-04-2019
- END DATE 13-04-2019
- LOCATION KHANDWALA STREET, WADI FARIYA, SURAT.
About Event
પરિવર્તન ગ્રુપ દ્વારા સમાજની છોકરીઓ અને મહિલાઓ માટે મહેંદી સ્પર્ધાનું આયોજન તારીખ 13મી એપ્રિલ 2019 ને શનિવારના રોજ વાડી ફળીયા વિસ્તારના ખાંડવાલાની શેરીમાં કરવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શહેરની 10 વર્ષ જૂની આર.એચ.કે.એફ.આઈ. સંસ્થા દ્વારા કરવામાં આવશે મહેદી સ્પર્ધા ની એન્ટ્રી ફીસ રૂપિયા : 30/- મહેદી સ્પર્ધા ના ફોર્મ વિતરણ ચાલુ છે. ફોર્મ ભરવા છેલ્લી તારીખ 12-04-2019 ( સ્કૂલ આઇ.ડી કાર્ડ તથા આધાર કાર્ડ પ્રૂફ સાથે લાવવું.) ફોર્મ મેળવવા માટે નુ સ્થળ- 1) મોના જરીવાલા 9879130555 9/94, ખાંડવાલા ની શેરી વાઙીફળીયા 2) અમિતા જરીવાલા 7777996222 9/92 ખાંડવાલા ની શેરી વાઙીફળીયા 3) કોમલ જરીવાલા 9913751529 9/91 ખાંડવાલા ની શેરી વાઙીફળીયા 4) નરેન્દ્રભાઈ બાલુભાઈ (જાનકી જરીવાલા) 9033160664 9/87 ખાંડવાલા ની શેરી વાઙીફળીયા... • દરેક સ્પર્ધકને સ્પર્ધાના સમય કરતા ૩૦ મિનીટ પહેલા પહોંચી જવું. • સ્પર્ધાની પ્રવેશ ફિ ફોર્મ સાથે ભરવાની રહેશે. • સ્પર્ધા માટે મહેદીના કોન સ્પર્ધકે જાતે લાવવાના રહેશે. • અગાઉથી તૈયાર કરેલી કે જોઇને તૈયાર કરેલ મહેંદી માન્ય ગણવામાં આવશે નહિ. સ્થળ ઉપર જ મહેંદી તૈયાર કરવાની રહેશે. • હથેળીની ઉપરના ભાગ સુધી આગળના ભાગમાં તૈયાર કરેલી મહેંદી માન્ય ગણાશે. • નિર્ણાયકોના નિર્ણય અંતિમ અને સર્વમાન્ય રહેશે. • તમામ સ્પર્ધકે પોતાનો આઈડી કાર્ડ અથવા આધાર કાર્ડની ઝેરોક્ષ ફોર્મની સાથે ફરજીયાત આપવાની રહેશે. • ફોર્મ પરત કરવાની અંતિમ તારીખ ૧૨-0૪-૨૦૧૯ રહેશે તથાફોર્મ જ્યાંથી લીધું ત્યાં જમા કરાવવાનું રહેશે. • સ્પર્ધકે પીવાનું પાણી તથા બેસવાનું સાધન ઘરેથી સાથે લેતા આવવું. • ડમી ઉમેદવાર સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહિ.