event

FINANCE EDUCATION AND CULTURAL COMMITTEE MEETING

  • HOST RHKFI MANAGING COMMITTEE
  • START DATE 11-04-2019
  • END DATE 11-04-2019
  • LOCATION RHKFI,94, Shiv-Sakti Society, Nr. Tara Vidhya School, Bhathena,Surat. 394210

About Event

પ્રતિ, હોદ્દેદારો, સવિનય જણાવવાનું કે, પરિવર્તન ગ્રુપ દ્વારા આગામી તા. ૧૩મી એપ્રિલ ૨૦૧૯ ને શનિવારના રોજ મહેંદી સ્પર્ધા અને ૧૪મી એપ્રિલ ૨૦૧૯ ને રવિવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન વાડી ફળિયા વિસ્તારના ખાંડવાળાની શેરી, સુરત ખાતે કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન આપની આર.એચ.કે.એફ.આઈ. સંસ્થા દ્વારા કરવામાં આવશે. સદર કાર્યક્રમનું સંચાલન વ્યવસ્થા અને પ્લાન નક્કી કરવા માટે આજ રોજ રાત્રે ૦૯ કલાકે સંસ્થાની ઓફિસ ખાતે મિટિંગ રાખવામાં આવનાર છે. દરેક હોદ્દેદારને ફરજિયાત હાજર રહેવા જણાવવામાં આવે છે. આ સિવાય નીચેના મુદ્દાઓ પર નિર્ણય લઈ કાર્યવાહી કરવાની છે. મિટિંગનો એજન્ડા (૧) પરિવર્તન ગ્રુપના કાર્યક્રમની સંચાલન વ્યવસ્થા કરવા બાબત. (૨) સંસ્થાની રજિસ્ટ્રેશન કાર્યવાહી કરવા બાબત. (૩) મહારાણા ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યની બજેટ નક્કી કરવા બાબત. (૪) ઉનાળા વેકેશનની પ્રવુતિઓ કરવા બાબત. (૫) પ્રમુખશ્રી દ્વારા સૂચવવામાં આવતા અન્યો કાર્યો કરવા બાબત.તારીખ : ૧૧ એપ્રિલ ૨૦૧૯ વાર. : ગુરુવાર સમય. : ૯ કલાક -: સ્થળ :- "જે.કે. ક્લાસીસ", નં. ૯૪, શિવ શક્તિ સોસાયટી, તારા વિદ્યા મંદિર હાઇસ્કુલ પાસે, જીવંતિંકા માતા મંદિરની પાછળ, ભાઠેના, ઉધના, સુરત. હિતેશ એચ. રાણા પ્રમુખશ્રી, આર.એચ.કે.એફ. આઇ., સુરત.

Event's Sponsors