event

BLOOD DONATION CAMP

  • HOST PARIVARATAN GROUP
  • START DATE 14-04-2019
  • END DATE 14-04-2019
  • LOCATION KHANDWALA STREET, WADI FARIYA, SURAT.

About Event

આ વર્ષે ઉનાળાની ગરમીને કારણે બધાં લોકો પરેશાન થાય છે, ખાસ કરીને ડાયાલીસીસના દર્દીઓ, થેલેશેમિયાના દર્દીઓ વગેરે.. આ દર્દીઓને રક્તની ખૂબ જરૂર હોય છે માટે શહેરના રક્તદાન કેન્દ્રો દ્વ્રારા સામાજિક સંસ્થાઓ, સંગઠનોને અખબારી જાહેરાત આપી રક્તદાન શિબિરનું આયોજન કરવા જણાવ્યુ હતું. છેલ્લા 9 વર્ષોથી પરિવર્તન ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન થતું આવ્યું છે. આ વર્ષે પણ આગામી ૧૪મી એપ્રિલના રોજ વાડી ફળિયા વિસ્તારના ખાંડવાળાની શેરી, સુરત ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આપશ્રીને રક્તદાન કરવા માટે અનુરોધ કરવામાં આવે છે. આશા છે કે, આપશ્રી અમારા આ કાર્યક્ર્મમાં પધારી એક વ્યકિતની જિંદગી બચાવી શકશો. આભાર. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શહેરના આર.એચ.કે.એફ.આઈ. સંસ્થા દ્વારા કરવામાં આવશે.

Event's Sponsors

news

RHKFI